પ્રતોષાનંદ

પ્રતોષાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રતોષાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.25)

પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનની ભક્તિ અચળ કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવિશ મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર, એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે.”

(કુલ: 1)