વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વીકારાતી વિવિધ સેવાઓ
ઠાકોરજીને (તમામ 14 મૂર્તિને) થતા થાળની યાદી
ક્રમ થાળની વિગત એક દિવસનો પાકો થાળ કાયમી અનામત થાળ
મગજ ચકતા ૨૧૦૦ ૨૫૦૦૦
બૂંદીના લાડુ ૨૧૦૦ ૨૫૦૦૦
મોતિયા લાડુ ૨૧૦૦ ૨૫૦૦૦
ચુરમા ના લાડુ ૨૧૦૦ ૨૫૦૦૦
મોહનથાળ ૨૧૦૦ ૨૫૦૦૦
અમૃતપાક ૨૧૦૦ ૨૫૦૦૦
સાટા ૨૧૦૦ ૨૫૦૦૦
ટોપરાપાક ૨૧૦૦ ૨૫૦૦૦
અડદિયા ૨૮૦૦ ૩૦૦૦૦
૧૦ મૈસુબ ૨૮૦૦ ૩૦૦૦૦
૧૧ કાજુ-બદામ મૈસુબ ૩૫૦૦ ૩૫૦૦૦
૧૨ ઠાકોરજીથાળ તથા સંતોની રસોઈ ૨૫૦૦૦ કે તેથી વધુ
પાટોત્સવ
હરિકૃષ્ણ મહારાજ આદી દેવનો પાટોત્સવ ( કારતક સુદ ૧૨ ) ૩,૦૦,૦૦૦
રણછોડજીનો પાટોત્સવ ( ચૈત્ર વદ ૭ ) ૨,૦૦,૦૦૦
હરિકૃષ્ણ મહારાજનો અભિષેક ( ચૈત્ર સુદ ૯ ) ૨,૦૦,૦૦૦
અધિકમાસ અભિષેક ૨,૦૦,૦૦૦
મહાપુજા ૨૫૧
હોમાત્મક મહાપુજા ૫૦૧
રાજોપચાર ૨૫૦૦૦
રવિસાભા ના યજમાન ૫૧૦૦૦
ધનુર્માસ એક દિવસ નો પ્રસાદ ૨૦૦૦
ચંદન વાઘા એક દિવસ ૨૦૦૦
હિંડોળા એક દિવસ ૨૦૦૦
શ્રાવણમાસ તુલસી પત્ર એક દિવસ ૩૦૦૦
ઠાકોરજી ના વાઘા ૧૦૦૦૦૦
બાંધકામ જીર્ણોધ્ધાર ૫૦૦૦ અને તેથી વધુ
સંસ્કૃત પાઠશાળા વિદ્યાથી સહાય ૫૦૦૦ અને તેથી વધુ
ધર્મકુળ અને ભક્તિકુળ વિદ્યા અને વૈદ્યસહાય ૧૦૦૦૦ અને તેથી વધુ
સંતોને ધોતિયા ભેટ (એક સંતના) ૫૦૦
૧૦ પૂનમના દિવસે સરબત સેવા ૨૧૦૦૦
૧૧ અખંડધૂન એક દિવસની સેવા ૫૦૦૦
૧૨ સાકર તુલા ( 1 કિલો સાકરના ) ૫૧
ઉજવણા
અગીયારસ ૩૦૧
પુનમ ૩૦૧
નોમ ૩૦૧
ઋષી પંચમી / સામાપાંચમ ૩૦૧
ધર્મરાજાના ૩૦૧
ગૌસેવા
એક ગાયના ઘાંસચારાના ૧૦૦
બધી ગાયોના ઘાંસચારાના ૫૦૦૦
કપાસીયા ખોળ ગુણી એકના ૧૦૦૦
ગૌદાનનાં ( એક ગાયનું દાન ) ૨૫૦૦૦
ઉપરાંત
ઘી, ગોળ, તેલ, ઘઉં, બાજરો, ચોખા, તુવેરદાળ, મગદાળ, અડદદાળ, ખાંડ, વિગેરે અનાજ તથા કઠોળ ની પ્રત્યક્ષ વસ્તુ સ્વરૂપે અથવા રોકડ સ્વરૂપે સેવા સ્વીકારવામાં આવે છે.

Thal List

Sr No Name Thal Title Description