Thal List

Sr No Date Tithi Name City Thal Title Description
No data found!

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વીકારાતી વિવિધ સેવાઓ
ઠાકોરજીને (તમામ 14 મૂર્તિને) થતા થાળની યાદી
ક્રમ થાળની વિગત એક દિવસનો પાકો થાળ કાયમી અનામત થાળ
૧ મગજ ચકતા ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૨ બૂંદીના લાડુ ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૩ મોતિયા લાડુ ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૪ ચુરમા ના લાડુ ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૫ મોહનથાળ ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૬ સાટા ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૭ કોપરાપાક ૨૫૦૦ CONTRIBUTE NOW ૩૦૦૦૦ CONTRIBUTE NOW
૮ અડદિયા ૩૨૦૦ CONTRIBUTE NOW ૩૫૦૦૦ CONTRIBUTE NOW
૯ મૈસુબ ૩૨૦૦ CONTRIBUTE NOW ૩૫૦૦૦ CONTRIBUTE NOW
૧૦ કાજુ-બદામ મૈસુબ ૩૯૦૦ CONTRIBUTE NOW ૪૦૦૦૦ CONTRIBUTE NOW
૧૧ ઠાકોરજીથાળ તથા સંતોની રસોઈ ૨૫૦૦૦ કે તેથી વધુ CONTRIBUTE NOW
૧૨ જીવત ક્રિયા (ખાટલો) ૫૦૦૦CONTRIBUTE NOW
પાટોત્સવ
૧ હરિકૃષ્ણ મહારાજ આદી દેવનો પાટોત્સવ ( કારતક સુદ ૧૨ ) ૩,૦૦,૦૦૦ CONTRIBUTE NOW
૨ રણછોડજીનો પાટોત્સવ ( ચૈત્ર વદ ૭ ) ૨,૦૦,૦૦૦ CONTRIBUTE NOW
૩ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક ( ચૈત્ર સુદ ૯ ) ૨,૦૦,૦૦૦ CONTRIBUTE NOW
૪ અધિકમાસ અભિષેક ૨,૦૦,૦૦૦ CONTRIBUTE NOW
૧ મહાપુજા ૨૫૧CONTRIBUTE NOW
૨ હોમાત્મક મહાપુજા ૫૦૧ CONTRIBUTE NOW
૩ રાજોપચાર ૨૫૦૦૦ CONTRIBUTE NOW
૪ રવિસાભા ના યજમાન ૫૧૦૦૦ CONTRIBUTE NOW
૧ ધનુર્માસ એક દિવસ નો પ્રસાદ ૨૦૦૦ CONTRIBUTE NOW
૨ ચંદન વાઘા એક દિવસ ૨૦૦૦ CONTRIBUTE NOW
૩ હિંડોળા એક દિવસ ૨૦૦૦ CONTRIBUTE NOW
૪ શ્રાવણમાસ તુલસી પત્ર એક દિવસ ૨૦૦૦ CONTRIBUTE NOW
૫ ઠાકોરજી ના વાઘા ૧૦૦૦૦૦ CONTRIBUTE NOW
૬ બાંધકામ જીર્ણોધ્ધાર ૫૦૦૦ અને તેથી વધુ CONTRIBUTE NOW
૭ સંસ્કૃત પાઠશાળા વિદ્યાથી સહાય ૫૦૦૦ અને તેથી વધુ CONTRIBUTE NOW
૮ ધર્મકુળ અને ભક્તિકુળ વિદ્યા અને વૈદ્યસહાય ૧૦૦૦૦ અને તેથી વધુ CONTRIBUTE NOW
૯ સંતોને ધોતિયા ભેટ (એક સંતના) ૫૦૦ CONTRIBUTE NOW
૧૦ પૂનમના દિવસે સરબત સેવા ૨૧૦૦૦ CONTRIBUTE NOW
૧૧ અખંડધૂન એક દિવસની સેવા ૫૦૦૦ CONTRIBUTE NOW
૧૨ સાકર તુલા ( 1 કિલો સાકરના ) ૫૧ CONTRIBUTE NOW
ઉજવણા
૧ અગીયારસ ૩૦૧ CONTRIBUTE NOW
૨ પુનમ ૩૦૧ CONTRIBUTE NOW
૩ નોમ ૩૦૧ CONTRIBUTE NOW
૪ ઋષી પંચમી / સામાપાંચમ ૩૦૧ CONTRIBUTE NOW
૫ ધર્મરાજાના ૩૦૧ CONTRIBUTE NOW
ગૌસેવા
૧ એક ગાયના ઘાંસચારાના ૧૦૦ CONTRIBUTE NOW
૨ બધી ગાયોના ઘાંસચારાના ૫૦૦૦ CONTRIBUTE NOW
૩ કપાસીયા ખોળ ગુણી એકના ૧૦૦૦ CONTRIBUTE NOW
૪ ગૌદાનનાં ( એક ગાયનું દાન ) ૨૫૦૦૦ CONTRIBUTE NOW
ઉપરાંત
ઘી, ગોળ, તેલ, ઘઉં, બાજરો, ચોખા, તુવેરદાળ, મગદાળ, અડદદાળ, ખાંડ, વિગેરે અનાજ તથા કઠોળ ની પ્રત્યક્ષ વસ્તુ સ્વરૂપે અથવા રોકડ સ્વરૂપે સેવા સ્વીકારવામાં આવે છે.