આધારાનંદ

આધારાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "આધારાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.14)

પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે. એમાં લેશમાત્ર સંશય નહિ.”

(કુલ: 1)