ત્યાગાનંદ

ત્યાગાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ત્યાગાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.10)

પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન રાજી કેમ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહિ અને દર્શનનો પણ લોભ રાખવો નહિ ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે.”

(કુલ: 1)