પ્રજ્ઞાનાનંદ

પ્રજ્ઞાનાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રજ્ઞાનાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.6)

પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનાનંદ સ્વામી એ બેએ મળીને પૂછ્યું જે, “જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વજન્મનો કોઈ શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું ? એ તો દેખાય જ.”

(કુલ: 1)