વચનામૃત શબ્દ કોષ્ટક

વચનામૃત દ્વિશતાબ્દી ઉપક્રમે, વચનામૃત આધારિત સત્સંગ અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે વચનામૃતમાં ઉલ્લેખિત પ્રત્યેક પ્રાસાદિક શબ્દ કેટલીવાર અને ક્યા વચનામૃતોમાં છે તેની માહિતી તૈયાર કરવામાં આવી છે. વચનામૃતના દરેક શબ્દની માહિતી સંકલન કરેલ છે.
  • વચનામૃત શબ્દોની તેના પ્રથમ અક્ષર પ્રમાણે ની યાદી અને તે શબ્દોની માહિતી માટે અક્ષર પર  ક્લિક કરો.
આપના સૂચનો આવકાર્ય છે - સૂચનો નીચેના Email પર મોકલશો.

vadtaldhamvikas@gmail.com


વચનામૃત શબ્દોના પ્રથમ અક્ષરની યાદી -- શબ્દ યાદી માટે જે તે અક્ષર પર ક્લિક કરો